તાપી પુરાણ – સરળ, સંપૂર્ણ, સંશોધનાત્મક મહાગ્રંથતાપી પુરાણ – સરળ, સંપૂર્ણ, સંશોધનાત્મક મહાગ્રંથ આવી ગયો છે.

ગોકર્ણ ઋષીએ તેમના સમયમાં તાપી નદીની પરિક્રમા કરીને લખેલા “તાપી પુરાણ” ના આધારે અમે ફરી તાપી નદીના બંને કિનારાની મુલાકાત લઇ, તેનું પુન: લેખન કરી નવું, સરળ, સંપૂર્ણ અને સંશોધનાત્મક “તાપી પુરાણ” પ્રકાશીત કરી રહ્યા છીએ. ૬,૫૦૦ કિ.મી. નો પ્રવાસ, ૫૦૦ વ્યક્તિઓની મુલાકાત, ૩૦૦૦ તસવીરોને અંતે ૫૦૦ પાનાનાં “તાપી પુરાણ” ની સત્યતા માટે હવે કઈ જ શંકા કરવા જેવું નથી. તે તમે આ મહાગ્રંથમાં જોઈ, વાંચી શકશો.

ઐલેશ શુક્લએ લખેલા આધુનિક, સરળ, સંપૂર્ણ અને સંશોધનાત્મક "તાપી પુરાણ" નું પુસ્તક Publish થઇ ગયું છે. તાપી નદી એ ભારત દેશની ખુબ જ મહત્વ નો હિસ્સો રહી છે અને રહેશે જ. તાપીમાતા ક્યાં સુધી વિસ્તરેલી છે ? તેના વિભિન્ન તટે આવેલા મંદિરોનો શું ઈતિહાસ છે ? આવા પ્રકારની અને બીજી અનેક ઝીણી ઝીણી માહિતીનું વિસ્તૃત વર્ણન તેમાંના પ્રકરણો દ્વારા આ પુસ્તકમાં આલેખાયલા છે.

જુના તાપી પુરાણમાં લખાયેલી નહિ સમજાય એવી ભાષા, કયું સ્થાન ક્યાં આવ્યું તેની અસ્પષ્ટતા, એ તીર્થ સ્થાનોના નવા નામો વગેરે ત્રુટીઓ દુર કરીને, આજની, વધુ વંચાતી પ્રચલીત ભાષામાં “તાપી પુરાણ” લખાયેલું છે. તેથી ભક્તો તેનું વાંચન કરી તાપી માતાની વધુ નજીક જશે. તાપી નદી નું મૂલ્ય સમજાશે. આજની પેઢી તે વાંચી, આવનારી પેઢી માટે તેને આગળ વધારે એજ અપેક્ષા અને અભ્યર્થના સાથે આપના કરકમળમાં મુકીએ છીએ.

મૂળ તાપી પુરાણ મળતું નથી એવું મહેણું હવે રહેશે નહિ.

ઐલેશ શુકલ ......
Ailesh Shukla...

9998753239

THE DHWALIN opc Pvt. Ltd.

9913004500

 

“તાપી પુરાણ” –

9.75 inch X 6.75 inch size – 500 pages – મજબુત બાઈન્ડીંગ – પાકા પૂંઠાનું Title Page ......દળદાર ગ્રન્થ.... આજના સંદર્ભની માહિતી....

3000 વર્ષ પછી તે ફરી લખાયું છે.... Price – 750 / - Rs. ONLY